છાતી ફૂલી ને ઉંચુ છે શિર પુરી થઈ હર ભારતીય ની ધીર આઝાદ થયો આજ ઘાટી નો વીર આંખો થી વહ્યા છે હરખ ના નીર પ્રધાને બદલી રે સૌની તકદીર માર્યું છે એને નિશાને એક તીર ધરાવો શ્રીજીને ઘઉં ની સૌ ખીર ભારત માં ભળ્યું આજ "મારું" કશ્મીર -દેવમ સંઘવી "તત્ત્વમ્"