જીવનમાં અમુક વસ્તુઓ તમને દેખાય છે, તો અમુક તમને દેખાડવામાં આવે છે, અમુક તમે નથી જોઈ શકતા, તો અમુક તમે જોવા નથી માંગતા, અમુક વસ્તુ ફક્ત તમે જ જોવો છો, તો અમુક બીજા નથી જોઈ શકતા, અમુક નજર સામે છે તો ય દેખાતી નથી, ને અમુક નજર સામે છે પણ જોવી નથી હોતી, અને આ બધું સમજતા જ ,જિંદગી વહી જાય છે -દેવમ સંઘવી "તત્ત્વમ્"