
હું દેવમ સંઘવી,
લખવું મારુ પેશન છે,અને હું ગુજરાતીમાં લખવાનું પસંદ કરું છું. છેલ્લા લગભગ ૧ વર્ષથી હું લખું છું. ઘણું કરીને મને હાઈકુ ,શાયરી,કવિતાઓ લખવી ગમે છે. સામાજિક વિષયો પર લખવાનું વધારે પસંદ કરું છું. કુદરતથી વધુ નજીક જઈને લખવાનું પસંદ કરું છું. અને અમદાવાદમાં જ ઘણા open mics માં પણ ભાગ લઉ છું
Heart of literature નમના સાહિત્યિક ગ્રુપ સાથે જોડાયેલો છું.અને આ ગ્રુપ દ્વારા જ લોન્ચ કરેલ એક anthology project ‘સારથિ ‘નો એક ભાગ છું. સારથિ જુદા જુદા શહેરોથી 30 લેખક/કવિઓનો સમાવેશ કરતું એક પુસ્તક છે , જેમાં હું પણ એક લેખક તરીકે જોડાયોલ છું