Author: Devam Sanghavi "Tattvam"

આવે છે

સુખ પાછળ દુઃખનો, ચુપકેથી સહેવાસ આવે છે, કેમ કરીને તૃપ્ત થઈશ ,ઘૂંટડે ઘૂંટડે પ્યાસ આવે છે...

મિત્રો

જિંદગી નો જે દી અમે મિત્રો સાથે ગાળ્યો'તો, એ દી અમે જખમ ને જીવતો બાળ્યો'તો...

પ્રભુ

કેસુડો પરોવી મેં માળા બનાવી એક, તમે આવો તો તમને નહીં તો પથ્થર ને કરું ભેટ..