દઈ દે ! આજે મને તું જવાબ તને ગીત દઉં કે ગુલાબ ? -રઈશ મનીઆર
Author: Devam Sanghavi "Tattvam"
ન્યારી શક્તિ
છો ને ભગવાન કહેવડાવો, મારા રામ તમે સીતાજી ને તોલે ન આવો. - અવિનાશ વ્યાસ
Devam Sanghavi
નમસ્કાર મિત્રો.! તત્ત્વમ બ્લોગ પર આપનું સ્વાગત છે. લખવું મારુ પેશન છે,અને હું ગુજરાતીમાં લખવાનું પસંદ કરું છું. છેલ્લા લગભગ ૧ વર્ષથી હાઈકુ, શાયરી અને કવિતાઓ લખું છું. સામાજિક વિષયો પર લખવું વધારે પસંદ કરું છું . કુદરતથી વધુ નજીક જઈને લખું કરું છું.તે ઉપરાંત અમદાવાદમાં જ ઘણા open mics માં પણ ભાગ લઉ છું અને સારથિ નામના એક કાવ્યસંગ્રહનો એક ભાગ છું.