https://www.instagram.com/p/CCvnOHnlEvd/?igshid=1eel52aiudxo6 એક નવતર પ્રયોગગુજરાતી છંદ :- મંદક્રાન્તાહું તો માણું કલબલ થતો વૃક્ષથી એકધારો,ને હિંડોળે સહ ગતિ કરે “ચા” ભર્યો એક પ્યાલો,આંખો બેઠી કુસુમ પર ત્યાં કેસરી ગુલમ્હોરે,આ છેટેથી મુજ હૃદયના દર્દ સૌ વૃક્ષ ચોરે.- દેવમ સંઘવી “તત્ત્વમ્”
Category: Kavita
એક ગઝલ
ગઝલ છંદ : ૬×ગા શ્વાસ નવા તું ભરજે...
સવાર સવારમાં
સવારનું વર્ણન સપનું અને વાસ્તવિકતા..
અદાલત
પક્ષીઓએ બાગમાં આજ અદાલત ભરી છે...
માનવી
નાહક ના પ્રશ્નો માં કેમ ઉલજ્યો છે? રામ રહીમ જુદા કેમ સમજ્યો છે?
મારી ‘મા’
ચહેરા પર છો ને સદાય ઝલક રાખતી, પણ ભીંતર મહીં અશ્રુનો છલક રાખતી...
આવે છે
સુખ પાછળ દુઃખનો, ચુપકેથી સહેવાસ આવે છે, કેમ કરીને તૃપ્ત થઈશ ,ઘૂંટડે ઘૂંટડે પ્યાસ આવે છે...
ના કર
તારા માટે થઈ ખોલ્યા છે દ્વાર, આમ ડેલીએ ઉભી ટકોર ના કર..
તું અમારો માલિક
અમે તારા પેઈંગ ગેસ્ટ ને તું અમારો માલિક..
કશ્મીર
આઝાદ થયું કશ્મીર..