Category: Kavita

મિત્રો

જિંદગી નો જે દી અમે મિત્રો સાથે ગાળ્યો'તો, એ દી અમે જખમ ને જીવતો બાળ્યો'તો...

પ્રભુ

કેસુડો પરોવી મેં માળા બનાવી એક, તમે આવો તો તમને નહીં તો પથ્થર ને કરું ભેટ..

છાપું

રોજ સવારે ઘટના એમાં અવતરણ માં આવે લોકો એને ઉદગાર કરીને પાનું એક....

આવીશ ને?

અજવાળું પથરાઈ ગયું છે,ચાંદની પહેલા આવીશ ને? બીજ રોપી દીધું છે,પાણી પાવવા આવીશ ને