Tag: devam sanghavi

“ગુલમ્હોર”- છંદ મંદાક્રાંતા

https://www.instagram.com/p/CCvnOHnlEvd/?igshid=1eel52aiudxo6 એક નવતર પ્રયોગગુજરાતી છંદ :- મંદક્રાન્તાહું તો માણું કલબલ થતો વૃક્ષથી એકધારો,ને હિંડોળે સહ ગતિ કરે “ચા” ભર્યો એક પ્યાલો,આંખો બેઠી કુસુમ પર ત્યાં કેસરી ગુલમ્હોરે,આ છેટેથી મુજ હૃદયના દર્દ સૌ વૃક્ષ ચોરે.- દેવમ સંઘવી “તત્ત્વમ્”

માનવી

નાહક ના પ્રશ્નો માં કેમ ઉલજ્યો છે? રામ રહીમ જુદા કેમ સમજ્યો છે?