Tag: gujarati kavita

“ગુલમ્હોર”- છંદ મંદાક્રાંતા

https://www.instagram.com/p/CCvnOHnlEvd/?igshid=1eel52aiudxo6 એક નવતર પ્રયોગગુજરાતી છંદ :- મંદક્રાન્તાહું તો માણું કલબલ થતો વૃક્ષથી એકધારો,ને હિંડોળે સહ ગતિ કરે “ચા” ભર્યો એક પ્યાલો,આંખો બેઠી કુસુમ પર ત્યાં કેસરી ગુલમ્હોરે,આ છેટેથી મુજ હૃદયના દર્દ સૌ વૃક્ષ ચોરે.- દેવમ સંઘવી “તત્ત્વમ્”

કમાલ કરો છો ..પપ્પા

તમારી વાતો થી આખા ઘર ને ખુશહાલ કરો છો. પપ્પા કે ડેડી સાંભળતા જ જીવન કુરબાન કરો છો, કમાલ કરો છો,"પપ્પા" તમે સૌનો ખ્યાલ કરો છો,

માનવી

નાહક ના પ્રશ્નો માં કેમ ઉલજ્યો છે? રામ રહીમ જુદા કેમ સમજ્યો છે?

આવે છે

સુખ પાછળ દુઃખનો, ચુપકેથી સહેવાસ આવે છે, કેમ કરીને તૃપ્ત થઈશ ,ઘૂંટડે ઘૂંટડે પ્યાસ આવે છે...