તું ખુશ રહે બસ એ જ સાર છે, આપણો મેળ થાય કે ના થાય...
Tag: gujarati kavita
બહુ અઘરો સવાલ છે
કોઈના માટે પ્રેમ નો, તો કોઈના માટે વ્હેમ નો, તું બહુ અઘરો સવાલ છે..
ક્યાંથી લાવ્યા
ક્યારેય ફૂલો ને પૂછ્યું કે આ મહેકાટ ક્યાંથી લાવ્યું?
તું
તું મળે ને..
જીવન
અને આ બધું સમજતા જ ,જિંદગી વહી જાય છે..